મોરબીમાં દર બુધવારે વિપસ્યના સામુહિક સાધના

- text


મોરબી : કોરોના મહામારીને કારણે વિપસ્યનાં સામુહિક સાધનામાં વિક્ષેપ સર્જાયા બાદ આજે તા.14થી નિયમિત દર બુધવારે વિપસ્યનાં સાધના મુજબ રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે.

મોરબી સરકારી આંખની હોસ્પિટલ વિપસ્યનાં સાધના કેન્દ્ર ખાતે આજથી વિપસ્યનાં સાધના શરૂ કરવામાં આવી છે અને દર બુધવારે નિયમિત સામુહિક સાધના કરવામાં આવશે. જે લોકો સાધનામાં જોડાવા ઇચ્છતા હોય તેઓએ સવારે 7.00 થી 8.00 દરમિયાન કેન્દ્ર ખાતે સાધનાનો લાભ લઇ શકે છે.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text