વાંકાનેર ડેપોના કંડકટર પીધેલી હાલતમાં ઝડપાયા

- text


રાજકોટ લાઈન ચેકીંગ ટીમ દ્વારા કાર્યવાહી

વાંકાનેર : વાંકાનેર એસટી ડેપોના કંડકટર ચોટીલા પાસે ચાલુ ફરજ દરમિયાન નશાની હાલતમાં ઝડપાઇ જતા લાઈન ચેકીંગ ટીમ દ્વારા કાર્યવાહી કરી ચોટીલા પોલીસ મથકે સોંપવામાં આવ્યા હોવાની વિગતો સાંપડી રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ ચોટીલા પાસે રાજકોટ લાઇન સ્ટાફ ચેકિંગ દરમિયાન વાંકાનેર એસટી ડેપો ખાતે ફરજ બજાવતા વાંકાનેર-દાહોદ બસના કંડકટર ફરજ સમયે નશો કરેલી હાલતમાં હોય ચેકીંગ ટીમ દ્વારા હરીશ બસીરભાઈ શેખને પીધેલી હાલતમાં ચોટીલા પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text