- text
રૂપિયા 11000 સુધીનું ડિસ્કાઉન્ટ બોનસ
દરરોજના માત્ર રૂપિયા 49ના સરળ હપ્તે વાહન વસાવો : 6.99 ટકાના વ્યાજે 90 ટકા સુધી લોન
(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : અષાઢી બીજના અવસરે મોરબીના જુના અને જાણીતા અવધ ટીવીએસ દ્વારા તા.10,11 અને 12 જુલાઈના રોજ મહા લોન કમ એક્સચેન્જ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં માનવંતા ગ્રાહકોને દરરોજના માત્ર રૂપિયા 49ના સરળ હપ્તે વાહન વસાવવાની તક સાથે 6.99 ટકાના વ્યાજે 90 ટકા સુધી લોન ઓફર કરવામાં આવી છે સાથે સાથે રૂપિયા 11000 સુધીનું ડિસ્કાઉન્ટ બોનસ પણ જાહેર કરવામાં આવ્યું છે.
મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે આવેલ અવધ ટીવીએસ શોરૂમ દ્વારા અષાઢી બીજ રથયાત્રાના અવસરે આગામી તા.10, 11 અને 12 જુલાઈના રોજ ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે જેમાં આઈ ટચ ટીવીએસ XL 100બીએસ 6 મોડેલમાં માત્ર રૂપિયા 49ના દૈનિક હપ્તાની આકર્ષક ઓફર ગ્રાહકને આપવામાં આવી છે. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર અને 0 ટકા પ્રોસેસિંગ ચાર્જ સાથની ગ્રાહકોને ફાયદા કારક સ્કીમ આપવામાં આવી છે તેમજ અન્ય સ્કીમમાં 90 ટકા સુધી લોન ઓફર કરવામાં આવી છે તેમજ માનવંતા ગ્રાહકો માટે 6.99 ટકાના દરે લોન ઓફર પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત ટીવીએસ રેડોન અને ટીવીએસ જ્યુપિટર મોડેલ ઉપર પણ આકર્ષક એક્સચેન્જ ઓફર તેમજ સ્ક્રેચ એન્ડ વીન ઓફર મુકવામાં આવી છે, અવધ ટીવીએસ દ્વારા જીરો ટકા પ્રોસેસિંગ ફી, અને આકર્ષક વ્યાજદરની સાથે સાથે રૂપિયા 11000 સુધીના ડિસ્કાઉન્ટની પણ ઓફર કરવામાં આવી છે.
- text
- text