મોરબી લોક અદાલતમાં 3598 પેન્ડિંગ કેસોનો નિકાલ

- text


મોરબી : મોરબી ખાતે યોજાયેલ લોક અદાલતમાં 3598 પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આજરોજ યોજાયેલ લોક અદાલતમાં એલ.એ પ્રકારના 349 કેસ, સ્પેશિયલ શીટિંગના 3233 કેસ, પ્રિ લિટીગેશનના 368 કેસ, અને ફેમિલી કોર્ટના 16 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આજની લોક અદાલતમાં 6,70,90,420ની રકમના કેસમાં માંડવાળ કરવામાં આવી હતી.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text