વ્હીસ્કીની પાંચ બોટલ સાથે યુવક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહીકા ગામ નજીક પોલીસ દ્વારા વ્હીસ્કીની બોટલો સાથે યુવકને પકડી પાડવામાં આવ્યો છે.

મહીકા ગામના પાટીયા પાસેથી ભરતભાઇ દામજીભાઇ રાઠોડ ગે.કા.રીતે પાસ-પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ કલાસીક વ્હીસ્કીની 5 બોટલો (કી.રૂ. 1875) સાથે પોલીસેને મળી આવતા તેની અટક કરવામાં આવી છે. તેમજ આરોપી પાસેથી વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text