હાલો શોપિંગ કરવા…બ્રાન્ડેડ સેલને હવે છેલ્લા બે દિવસ : સૂઝ, શર્ટ અને જિન્સ ઉપર મસમોટું ડિસ્કાઉન્ટ

- text


સૂઝ ઉપર 70  ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : બ્રાન્ડેડ શર્ટ, ટી શર્ટ અને ટ્રેક શોર્ટ રૂ. 499માં 3 પીસ અને ફકત રૂ. 999 માં 7 પીસ. 

શેરવાની અને બ્લેઝર રૂ. 999માં : શર્ટ- ટી શર્ટ 199માં : સેલનો સમય સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓનો માનીતો એવો બ્રાન્ડેડ સેલને હવે છેલ્લા બે દિવસ રહ્યા છે. સોમવારે આ સેલનો અંતિમ દિવસ છે. જેથી શોપિંગમાં બાકી રહી ગયેલા લોકો માટે  એકદમ નવુ કલેક્શન ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યું હોય વહેલી તકે સેલનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી.
મોરબીના કેનાલ ચોકડી પાસે બાલકેશ્વર મંદિરની સામે રવાપર પાસે ઉમા હોલમાં બ્રાન્ડેડ સેલ આવ્યો છે. જેમાં તમામ વસ્તુ બ્રાન્ડેડ છે. જે કોઈ આ સેલની પ્રોડક્ટને ફર્સ્ટ કોપી કે ડુપ્લીકેટ સાબિત કરી આપે તો તેઓને 10,000નું ઇનામ આપવામાં આવશે. સેલમાં શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, મોદી જેકેટ, વેસ્કોટ, ટ્રાઉઝર, શર્ટ, ટી-શર્ટ, ટ્રેક, શોર્ટ્સ સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ છે. અહીં  રેયમન્ડના શેરવાની  અને બ્લેઝર રૂ. 999થી શરૂ થાય છે રેયમન્ડ અને કલરપ્લસના શર્ટ, ટ્રાઉઝર, શેર્ટ્સ, ટી શર્ટ માત્ર રૂ. 499 થી, માર્વેલ અને સ્વીટ ડ્રિમના મેન્સ ટી શર્ટ, ટ્રેક, શોર્ટ્સ 3 પીસ માત્ર 499માં મળશે.
આ ઉપરાંત સ્કેચર્સ, રીબોક, પુમા, એડીડાસ, નાઈક, વેન્સના સૂઝ ઉપર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સાથે ક્રિકેટ શૂઝ, ફૂટબોલ શૂઝ, પુમા સ્પોર્ટ્સ ટી શર્ટ, શોર્ટ્સ, ટ્રેક, ટ્રેકશૂટ પણ ઉપલબ્ધ છે. સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, Sથી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XL સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. સેલનો સમય સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધીનો છે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સેલમાં તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. વધુમાં આ સેલનો આજે જ અંતિમ દિવસ હતો. પણ લોકલાગણીને ધ્યાને રાખીને સોમવાર સુધી વધુ એક દિવસ આ સેલ લંબાવવામાં આવ્યો છે. તો એક વખત જરૂરથી સેલની મુલાકાત લેવા જણાવાયું છે. વધુ વિગત માટે મો.નં. 93757 62876 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.


- text