મોરબી : પોસ્ટ ઓફિસ ફાટક નજીક ટ્રાફિક જામ

- text


મોરબી : મોરબીની એલઇ કોલેજની ફાટકથી કોલેજના વણાંક સુધીના રોડનું કામ ચાલુ હોય તેને લીધે રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે પોસ્ટ ઓફિસ ફાટક પાસે આજે સાંજથી જ ટ્રાફિક જામ સર્જવાનો શરૂ થયો હતો. અહીં વાહનોની લાંબી કતારો જામતા વાહનચાલકો અકળાયા હતા.

- text

- text