વાંકાનેરમાં પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ

- text


વાંકાનેર : રાજ્યમાં ચોમાસાએ છડી પોકારી હોય તેવી સ્થિતિ વચ્ચે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને ગઈકાલે મોરબી જિલ્લામાં હળવદર બાદ આજે વાંકાનેરમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસવો શરૂ થયો છે.

- text

વિડિઓ લિંક : https://fb.watch/5Yw7cNVLT4/

 

- text