અવસાન નોંધની યાદી : 23 મે (08:00 PM)

- text


મોરબી : લાભુબેન બાબુલાલભાઇ ભાડેશીયાનું અવસાન

મોરબી : મૂળ ગામ પીપળીયા હાલ મોરબી નિવાસી સ્વ. લાભુબેન બાબુલાલભાઇ ભાડેશીયા (ઉ.વ. ૯૧), તે સુરેશભાઈના કાકી, હિરેનના દાદી, પંચશીલાબેન અને અનિલાબેનના માતુશ્રીનું તા. ૨૨.૦૫.૨૦૨૧ને શનીવારના રોજ અવસાન થયેલ છે. હાલ કોરોના મહામારીને કારણે રૂબરૂ આવવાના બદલે ફક્ત ફોન દ્વારા લાગણી વ્યક્ત કરવા ટેલીફોનીક બેસણું તા. ૨૪.૦૫.૨૦૨૧ને સોમવારે સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે. (સુરેશભાઈ કેશવજીભાઇ ભાડેશીયા ૯૯૧૩૭ ૧૪૮૦૦)

- text


ટંકારા : ખીમજીભાઈ લક્ષ્મણભાઈ ઘેટીયાનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી ખીમજીભાઈ લક્ષ્મણભાઈ ઘેટીયા (ઉ.વ. 92), તે પરસોત્તમભાઈ (97276 32686)ના પિતા, પરેશભાઈ (96011 46066) અને નરોત્તમભાઈ (જીગો, 99090 00562)ના દાદાનું તા. 22/05/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.


 

- text