મોરબીમાં કાલે બુધવારે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબીમાં સિંધી સમાજ અને યુવા આર્મી ગ્રુપના સહયોગથી આવતીકાલે તા.5 ના રોજ બુધવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સવારે ૯થી સાંજના ૭ વાગ્યા સુધી સંસ્કાર બ્લડ બેંક,
જી.આઇ.ડી.સી., નવા બસ સ્ટેન્ડ પાસે, શનાળા રોડ ખાતે કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે તુલસીભાઈ ૯૮૨૫૭ ૫૫૭૯૯, દીપકભાઈ ૯૮૩૫૯ ૮૯૧૭૦ અથવા કનુભાઈ ૯૮૨૫૬ ૭૩૯૩૭ નો સંપર્ક કરી શકાશે.

- text