મોરબીમાં મીની લોકડાઉન વચ્ચે મીની વાવઝોડું ફૂંકવાની આગાહી

- text


હવામાન વિભાગે હળવા વરસાદ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકવાની શકયતા વ્યક્ત કરી

મોરબી : મોરબીમાં કોરોના મહામારીમાં મીની લોકડાઉન અમલી બન્યું છે. ત્યારે આજે રાત્રી દરમિયાન મીની વાવાઝોડું ફૂંકવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને મોરબીના કેટલાક સ્થળે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે હળવા વરસાદ અને આંધી વાવાઝોડા સાથે ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

- text

- text