રવાપર (નદી) ગામના અગ્રણી દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ સેન્ટરને 11 હજારનું અનુદાન

- text


મોરબી : મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં ચાલતા કોવિડ કેર સેન્ટરને રવાપર નદી ગામના અગ્રણી ભગવાનજીભાઈ ટપુભાઈ દેલવાડિયા તરફથી રૂ.11 હજારનું અનુદાન આપવાની સાથે સંસ્થાની કામગીરીને બિરદાવવામાં આવી છે.

- text