બગસરા ગામે બેફામ દોડતા ટ્રકમાંથી મીઠું ઢોળાતા લોકોને મુશ્કેલી

- text


મોરબી : બગસરા ગામે મીઠું ભરીને જતા ટ્રકો બેફામ રીતે દોડીને મીઠું ઢોળતા જતા હોય વાહનચાલકો તેમજ ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે અગાઉ પણ તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી. પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

- text

- text