જીવાપર : ગોદાવરીબેન બચુભાઇ કૈલાનું અવસાન

- text


જીવાપર: ગોદાવરીબેન બચુભાઇ કૈલા ઉં.વ. 94 તે, ડાયાભાઈ (99247 41268), કાંતિભાઈ (98790 65661), રમેશભાઈ (99135 28194) અને શાંતિભાઈ બચુભાઇ કૈલા (99793 13554)ના માતાનું તારીખ 11ને રવિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text