મોરબીથી અમદાવાદ સૌથી સલામત રીતે પહોંચો :MG ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની કાર સર્વિસ ઉપર ખાસ ઓફર

- text


 

  • એરપોર્ટ અને રેલવે સ્ટેશન સુધી પિક-અપ ડ્રોપ સર્વિસ
  • મોરબીથી અમદાવાદના માત્ર રૂ. 2500 : અમદાવાદથી મોરબીના માત્ર રૂ. 2250

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીથી અમદાવાદ હવે સૌથી સલામત રીતે અને નજીવા ખર્ચે પહોંચી શકાશે. તો અમદાવાદ જવા માટે હવે કોરોનાની ચીંતા કરવાની બિલકુલ જરૂર નથી. કારણકે અહીં એક ટુર બાદ કારને સેનિટાઇઝરથી સંપૂર્ણ સુરક્ષીત કરવામાં આવે છે.

મોરબીમાં રેલવે સ્ટેશન રોડ ઉપર ચિત્રકૂટ સિનેમા સામે ઓમ કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે એમજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કાર્યરત છે. અહીં ઓનલાઈન એર ટીકીટ, રેલવે ટીકીટ બુકીંગ, કાર રેન્ટલ અને હોટેલ બુકીંગની સર્વિસ પુરી પાડવામાં આવે છે. ઉપરાંત લગ્ન પ્રસંગે ગાડી પણ ભાડે આપવામાં આવે છે. ઓલ ઇન્ડિયામાં ફેમિલી કે ગ્રુપ ટુર્સની સર્વિસ પણ પુરી પાડવામાં આવે છે.

- text

હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય ત્યારે મોરબીવાસીઓ અમદાવાદ જવામાં અસલામતી અનુભવી રહ્યા છે. જેને ધ્યાને લઈને એમજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા સૌથી સલામત કાર સર્વિસ પુરી પાડવામાં આવી રહી છે. તેમાં પણ ખાસ વન વે ચાર્જની ઓફર રાખવામાં આવી રહી છે. જેમાં મોરબીથી અમદાવાદનું ભાડું માત્ર રૂ. 2500 અને અમદાવાદથી મોરબીનું ભાડું માત્ર રૂ. 2250 લેવામાં આવે છે. આ રૂટ માટે બ્રાન્ડ ન્યુ અરટીગા તથા સ્વીફ્ટ ડીઝાઇર કાર રાખવામાં આવી છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશન સુધી પિક અપ ડ્રોપ સુધીની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે. આ ઓફર માત્ર અઠવાડિયા માટે જ હોય તો તુરંત સંપર્ક કરો. વધુ વિગત માટે મો.નં. 9537303740, 9537603074, 9537803740નો સંપર્ક કરો.

- text