નેસડા: ગાંડુભાઈ સુંદરજીભાઈ રાજકોટીયાનું અવસાન

- text


નેસડા: ગાંડુભાઈ સુંદરજીભાઈ રાજકોટીયા ઉં.વ. 86 તે, જયંતિભાઈના પિતા તથા ભરતભાઇ રામજીભાઈ અને જીતેન્દ્રભાઈ રામજીભાઈ (98255 04651)ના કાકા તથા રવીન્દ્રભાઈ જયંતિભાઈ (99250 16064)ના દાદાનું તારીખ 4ને રવિવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને ધ્યાને લઈને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 8ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text