મોરબીમાં પ્રથમ વખત કોટન ગેલેરીનો ભવ્ય સેલ : 20થી વધુ બ્રાન્ડના 50 હજારથી વધુ ગાર્મેન્ટ, એકદમ સસ્તા ભાવમાં

- text


 

  • ટ્રેક, પેન્ટ, કેપરી, ટી શર્ટ સહિતની આઇટમો માત્ર રૂ. 250માં : કેઝ્યુલ શર્ટ માત્ર રૂ.350માં : બ્રાન્ડેડ જીન્સ માત્ર રૂ..499માં

  • જેન્ટ્સ, લેડીઝ અને ચિલ્ડ્રન વેરની વિશાળ વેરાયટી : સેલ થોડા દિવસો માટે જ ચાલુ રહેશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ખાસ પ્રસંગ હોલમાં કોટન ગેલેરીનો સમર સ્પેશિયલ સેલ આવ્યો છે. જ્યાં 20થી વધુ બ્રાન્ડના 50 હજારથી વધુ ગાર્મેન્ટ ખૂબ જ સસ્તા ભાવે મળે છે. આ સેલમાં લેડીઝ, જેન્ટ્સ અને ચિલ્ડ્રન વેરની વિશાળ વેરાયટી છે. સેલ થોડા દિવસ માટે જ ચાલુ રહેવાનો હોય વહેલી તકે એક વખત અવશ્ય મુલાકાત લ્યો.

મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે કોટન ગેલેરી સમર સ્પેશિયલ સેલ ચાલી રહ્યો છે.જેમાં જેન્ટસ વેરમાં ટ્રેક, પેન્ટ, કેપ્રી, બરમુંડા, તમામ પ્રકારના ટી શર્ટ માત્ર રૂ. 250માં, ફોર્મલ શર્ટ રૂ. 350માં, બ્રાન્ડેડ જીન્સ પેન્ટ રૂ. 499માં, બ્રાન્ડેડ કોટન પેન્ટ રૂ. 499માં,પ્રીમિયમ કોટન શર્ટ, પ્રીમિયમ ફોર્મલ શર્ટ, બ્રાન્ડેડ જીન્સ, બ્રાન્ડેડ કોટન પેન્ટ માત્ર રૂ. 599માં મળે છે.

લેડીઝ વેરમાં ટોપ, ટી શર્ટ, કુર્તિ, શોર્ટ કુર્તિ, પૈજામાં, ટ્રેક પેન્ટ, લાઝો, હેરમ, લેંગીસ, કેપ્રી રૂ.199માં, જીન્સ- ઇમ્પોર્ટેડ જેગીંગ્સ રૂ. 499માં મળે છે. ચિલ્ડ્રન વેરમાં શર્ટ, ટી શર્ટ, બરમુંડા, લેંગી, ટ્રેક પેન્ટ, ટોપ, ફ્રોક, સેન્ડો 99થી શરૂ થાય છે.

- text

આ સાથે જીન્સ, ટી શર્ટ, શર્ટ 5XL સુધીની સાઈઝમાં પણ ઉપલબ્ધ છે. સેલનો સમય સવારે 10થી રાત્રે 9:30 સુધીનો છે. સેલ થોડા દિવસ માટે જ હોય, આજે પધારી મનભરીને શોપિંગની મજા માણો.

- text