મોરબીમાં આજે 1569 લોકોએ લીધી કોરોના વેકસીન

- text


 

મોરબી : મોરબીમાં સિનિયર સીટીઝન અને બીમાર વ્યક્તિઓને કોરોના રસી આપવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં આજે 1569 લોકોને વેકસીન આપવામાં આવી હતી.

- text

મોરબી જિલ્લામા કોવિડ વેકસીનેશનના ભાગરૂપે કુલ 39 સ્થળોએ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને 45 થી 59 વર્ષના કોમોર્બીડિટી ધરાવતા સિનિયર સિટીઝનનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 1569 વ્યક્તિઓએ કોવિડ વેકસીન લીધી હતી.

- text