વાંકાનેરના કોરોના સંક્રમિત ભાજપના ઉમેદવારે પીપીઈ કીટ પહેરીને કર્યું મતદાન

- text


વાંકાનેર: વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવાર રાજ સોમણી કોરોના પોઝિટિવ આવતા તેઓ છેલ્લા દિવસોમાં પ્રચારકાર્યથી વેગળા રહ્યા હતા. જો કે, આજે મતદાનના દિવસે કોવિડ-19ની ગાઈડલાઇન્સના નિયમ મુજબ છેલ્લા 1 કલાકમાં કોરોના સંક્રમિત મતદાતા તેના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકતા હોવાથી રાજ સોમાણીએ પી.પી.ઇ. કીટ પહેરીને સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા જાળવતા મતદાન કર્યું હતું.

- text

- text