વાંકાનેરમાં 100 વર્ષે પણ ‘અડીખમ’ મતદારે લોકશાહીના પર્વને દીપાવ્યું

- text


વાંકાનેર: સ્થાનિક સ્વરાજ્યની ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયામાં અસંખ્ય શતાયું ઉમેદવારોનું મતદાન લોકોમાં પ્રેરણારૂપ બની રહ્યું છે. ત્યારે વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલમાં 100 વર્ષની ઉંમરના જમનાગીરી શિવગીરી ગોસ્વામી મતદાન કરવા પહોંચતા લોકોમાં તેઓ પ્રત્યે ભારોભાર આદર જોવા મળ્યો હતો. મતદાન મથકના ચૂંટણી સ્ટાફે શતાયું મતદારના ઉમળકાને પ્રશંસનીય આવકાર આપ્યો હતો.

- text

- text