મોરબી પાલિકાના વોર્ડ નંબર 1થી7માં સવારે 11 વાગ્યા સુધીમાં 15.25 ટકા મતદાન

- text


વોર્ડ નંબર-2માં સૌથી વધુ 21.34 ટકા મતદાન

મોરબી: સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માટે આજે સવારે 07 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે મોરબી નગરપાલિકામાં પ્રથમ 4 કલાક દરમ્યાન સરેરાશ 15.25 ટકા મતદારોએ એમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

- text

મોરબી નગરપાલિકાના વોર્ડ 1થી 7માં પ્રથમ ચાર કલાક દરમ્યાન સરેરાશ 5.27 ટકા મતદાન નોંધાયું છે તેમાં વોર્ડ વાઈઝ મતદાનની ટકાવારી જોઈએ તો, મોરબી પાલિકાના વોર્ડ 01માં 17.67 ટકા, વોર્ડ 02માં 21.34 ટકા, વોર્ડ 03માં 17.61 ટકા, વોર્ડ 04માં 16.87 ટકા, વોર્ડ 05માં 15.40 ટકા, વોર્ડ 06માં 6.46 ટકા અને વોર્ડ 07માં 11.62 ટકા મળીને સરેરાશ મતદાન 15.25 ટકા નોંધાયું છે.

- text