રવાપર : ચંપાબેન ડાયાભાઈ કાસુન્દ્રાનું નિધન

- text


મોરબી : ચંપાબેન ડાયાભાઈ કાસુન્દ્રા ઉં.વ. 58 તે, ડાયાભાઈ ચતુરભાઈ કાસુન્દ્રા ( 9428465853)ના પત્નિ તથા નરેશભાઈ (8866115077) અને કલ્પેશભાઈ (8866118879)ના માતાનું તારીખ 11/02/21ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. લૌકિકપ્રથા મુલત્વી રાખેલ છે.

- text

- text