અત્યાર સુધી ન જોયા હોય તેવા વિશ્વવિખ્યાત આભૂષણો સાથે રવિવારથી મોરબીમાં ગોલ્ડ જવેલરીનું એક્ઝિબિશન

- text


જવેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એક્ઝિબિશનની મુલાકાત લેવાનું ન ચૂકતા : આનંદ શાહની લાઈટ વેઇટ જવેલરી અને ટ્રેડિશનલ જવેલરીની વિશાળ રેન્જ આકર્ષણનું કેન્દ્ર


પોલકી ડાયમંડના નાના સેટનું એક્સક્લુઝીવ કલેકશન સૌના મન મોહી લેશે


ઇડન હિલ્સ ખાતે તા.17થી 20 જાન્યુઆરી ચાર દિવસનું ભવ્ય એક્ઝિબિશન : એક વખત મુલાકાત લેવા જેવી


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આભૂષણોના શોખીનો માટે મોટી ખુશખબર આવી છે. તેઓને હવે નત નવીન આભૂષણોની ખરીદી માટે હજ્જારો રૂપિયા ભાડા ખર્ચીને જ્યા ત્યાં ભટકવાની જરૂર નથી. કારણકે હવે તેઓને ઘર આંગણેથી જ તેઓએ અત્યાર સુધી ન જોય હોય તેવી મનમોહક વિશ્વ પ્રસિદ્ધ જવેલરી ઉપલબ્ધ બનવાની છે. જો કે આ સુવર્ણ તક તેઓને માત્ર ચાર દિવસ પૂરતી જ મળવાની હોય તો આ તક ચૂકવા જેવી નથી.

મોરબીના આંગણે ઇડન હિલ્સ ખાતે તા. 17થી 20 જાન્યુઆરી ચાર દિવસ ગોલ્ડન જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન યોજાવાનું છે. અત્યાર સુધી આનંદ શાહની 10થી 12 તોલાની હેવી જવેલરી આવતી હતી. પણ હવે આ ડિઝાઈનરની માત્ર 6થી 7 તોલાની લાઈટ વેઇટ જવેલરી માર્કેટમાં તદ્દન નવી આવી છે.જેમાં સેટ, પેન્ડલ સેટ, કડા, રિંગ, વોચ અને પાટલાની વિશાળ રેન્જ અહીં ઉપલબ્ધ હશે. આ સાથે ટ્રેડિશનલ એટલે કે રજવાડી જવેલરી પણ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બનવાની છે.

સાથોસાથ અહીં ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું કલેકશન જેમાં ચેઇન, પેન્ડલ, બુટી, કડા, રિંગ તેમજ ડેલીકેટ ઇટાલિયન સેટ સહિતની અનેક વેરાયટી હશે. અહીં એક્સક્લુઝીવ કલેકશનમાં પોલકી ડાયમંડના નાના સેટ હશે.જે આ એક્ઝિબિશન સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે. આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીંથી ખરીદેલા તમામ આભૂષણો ઉપર લાઈફ ટાઈમ ફ્રિ સર્વિસ પણ મળશે.

- text

ઉલ્લેખનીય છે કે સુરતના ગોલ્ડન જવેલ્સ દ્વારા રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવે છે. હવે તા. 17થી 20 જાન્યુઆરી સુધી આ એક્ઝિબિશનનો લાભ મોરબીવાસીઓને મળવાનો છે. જેનો સમય સવારે 10:30થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેવાનો છે. આ એક્ઝિબિશનની મુલાકાત એક વખત અવશ્યપણે લેવા જેવી છે. એક્ઝિબિશનની વધુ માહિતી માટે મો.નં. 9825675999 ઉપર સંપર્ક કરો.

- text