15 જાન્યુઆરી : મોરબી જિલ્લામાં 10 કેસ નોંધાયા, 12 દર્દી સાજા થયા

- text


 

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3238 કેસમાંથી 2951 સાજા થયા, કુલ 211ના મોત : હાલ 76 એક્ટિવ કેસ

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 15 જાન્યુઆરી, શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 572 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 10 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 02
મોરબી ગ્રામ્ય : 06
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 01
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 10

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 06
વાંકાનેર તાલુકામાં : 02
હળવદ તાલુકામાં : 02
ટંકારા તાલુકામાં : 01
માળીયા તાલુકામાં : 01
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 12

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 76
કુલ ડિસ્ચાર્જ કેસ : 2951
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 211
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3238
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 151400

- text