કલા મહાકુંભ અંતર્ગત સુગમ સંગીતમાં રાજ્યકક્ષાએ ટોપ-10માં મોરબીના હર્ષિત શુક્લની પસંદગી

- text


મોરબી : તાજેતરમાં યોજાયેલ ડીજીટલ મહા કલા મહાકુંભ (મોબાઇલ ટુ સ્પોર્ટ્સ) સ્પર્ધામાં સુગમ સંગીત (15 થી 20 વય જુથ)માં મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમે તેમજ રાજ્ય કક્ષામાં પ્રથમ 10 માટે મોરબીના હર્ષિત કિશોરભાઈ શુક્લની પસંદગી થઈ છે. આમ, હવે તે 15થી 20ના વય જૂથમાં તા. 26ના રોજ વડનગર ખાતે મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ વિવિધ જગ્યાએથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text

- text