મોરબી : ભરતભાઈ દેવરામભાઈ પોપટનું અવસાન

- text


મોરબી : મૂળ નવલખી, હાલ મોરબી નિવાસી ભરતભાઈ દેવરામભાઈ પોપટ (ઉ.વ. 60), તે હંસાબેન (98790 34485)ના પતિ, હાર્દિક (મો. 90998 67572), વર્ષાબેન તથા માનસીના પિતા, નરભેરામભાઈ અને ચમનભાઈના ભાઈ, જીતેન્દ્રભાઈ નરભેરામભાઈ (મો. 98248 00767)ના કાકા તેમજ પીતાંબરદાસ રવજીભાઈ (હજનાળીવાળા)ના જમાઈનું તા. 23/12/2020ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તથા સાદડી તા. 25/12/2020ને શુક્રવારે સાંજે 4થી 5 વાગ્યા સુધી રાખેલ છે.

- text

- text