વાંકાનેરમાં વ્હીસ્કીની બોટલો સાથે એક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેરમાં વ્હીસ્કીની બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. આ બનાવમાં એક શખ્સ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 13ના રોજ વાંકાનેરમાં સેન્સો ચોકડી પાસે રાકેશ ધુમશીંગભાઇ ભુરીયાને ગે.કા. રીતે કપડાની થેલીમાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલ નંગ 2 (કિ.રૂ. 600) સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે મુદામાલ જપ્ત કરી આરોપી રાકેશની અટકાયત કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text