2 સપ્ટેમ્બર : મોરબી જિલ્લાના ડેમોની આજે બપોરે 12 વાગ્યાની સ્થિતિ

- text


મોરબી : જાણો… 2 સપ્ટેમ્બર, બુધવારે બપોરે 12 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ…

1. મચ્છુ-2 ડેમ, 3888 ક્યુસેકની જાવક, 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા

2. મચ્છુ-3 ડેમ, 4604 ક્યુસેકની જાવક, 3 દરવાજા 1.75 ફૂટ ખુલ્લા

3. ઘોડાધ્રોઇ ડેમ, 0 ક્યુસેકની જાવક

4. ડેમી-3 ડેમ, 1142 ક્યુસેકની જાવક, 1 દરવાજો 1.5 ફૂટ ખુલ્લો

5. ડેમી-1 ડેમ, 710 ક્યુસેકની જાવક, 0.06 મી. ઓવરફ્લો

6. ડેમી-2 ડેમ, 1100 ક્યુસેકની જાવક, 1 દરવાજો 1.5 ફૂટ ખુલ્લો

7. બંગાવડી ડેમ, 271 ક્યુસેકની જાવક, 0.10 મી. ઓવરફ્લો

- text

8. મચ્છુ-1, 2475 કયુસેકની જાવક, 0.15 મી. ઓવરફ્લો

9. બ્રાહ્મણી-1 ડેમ, 871 ક્યુસેકની જાવક, 0.20 ફૂટે ઓવરફ્લો

10. બ્રાહ્મણી-2 ડેમ, 866 કયુસેકની જાવક, 1 દરવાજો 1 ફૂટ ખુલ્લો

- text