25 ઓગસ્ટ : મોરબી જિલ્લાના ડેમોની આજે બપોરના 12 વાગ્યાની સ્થિતિ

- text


ગઈકાલના સાંજે 4 વાગ્યા બાદ મોરબી જિલ્લામાં મેઘરાજાનો વિરામ : તમામ ડેમોમાં પાણીની આવક ઘટતા રાહત

મોરબી : મોરબીમાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વર્ષી રહ્યો છે. ગઈકાલે જિલ્લામાં સર્વત્ર 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ચારેય કોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોરબી જિલ્લાના તમામ ડેમો સવારથી ઓવરફ્લો થઈ રહ્યા છે. ત્યારે રાહતની વાત એ છે કે ગઈકાલે સાંજે 4 વાગ્યા બાદ મેઘરાજાએ મોરબી જિલ્લામાં વિરામ લીધો છે. અને સાથે મોરબી જિલ્લાના ડેમોમાં પણ પાણીની આવક ઘટી રહી છે. ત્યારે જાણો 25 ઓગસ્ટ, મંગળવાર બપોરે 12 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ…

1. મચ્છુ-2 ડેમ, 16,008 ક્યુસેકની જાવક, 5 દરવાજા 5 ફૂટ ખુલ્લા

2. મચ્છુ-3 ડેમ, 20,828 ક્યુસેકની જાવક, 5 દરવાજા 4.75 ફૂટ ખુલ્લા

- text

3. ઘોડાધ્રોઇ ડેમ, 1141 ક્યુસેકની જાવક, 1 દરવાજો 0.50 ફૂટ ખુલ્લો

4. ડેમી-3 ડેમ, 2288 ક્યુસેકની જાવક, 3 દરવાજા 1 ફૂટ ખુલ્લા

5. ડેમી-1 ડેમ, 193 ક્યુસેકની જાવક, 0.08 મી. ઓવરફ્લો

6. ડેમી-2 ડેમ, 328 ક્યુસેકની જાવક, 1 દરવાજા 0.5 ફૂટ ખુલ્લા

7. બંગાવડી ડેમ, 542 ક્યુસેકની જાવક, 0.2 મી. ઓવરફ્લો

8. મચ્છુ-1, 10,365 કયુસેકની જાવક, 0.37 મી. ઓવરફ્લો

9. બ્રાહ્મણી-1 ડેમ, 14,427 ક્યુસેકની જાવક, 1.30 ફૂટે ઓવરફ્લો

10. બ્રાહ્મણી-2 ડેમ, 18,000 કયુસેકની જાવક, 6 દરવાજા 3.5 ફૂટ ખુલ્લા


મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર..

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર..

#MorbiUpdate

https://www.facebook.com/morbiupdate/

- text