16 ઓગસ્ટ, રવિવાર : મોરબી જિલ્લામાં માત્ર 7 કેસ નોંધાયા, 1 દર્દીનું મોત

- text


 

13 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ઘરવાપશી કરી : જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયા 650 કેસ

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાએ થોડો વિરામ લીધો હોય તેમ માત્ર 7 પોઝીટીવ કેસ નોંધાયા છે. જો કે દુઃખદ સમાચાર એ પણ છે કે એક દર્દીનો કોરોનાએ ભોગ પણ લીધો છે. વધુમાં આજે 13 દર્દીઓ સાજા થતા તેઓને રજા પણ આપવામાં આવી છે. આ સાથે જિલ્લાની અત્યાર સુધીની સ્થિતિ જોઈએ તો કુલ કેસ 650 થયા છે. જેમાંથી 408 દર્દીઓ સાજા થયા છે. 40ના મોત નિપજ્યા છે. જ્યારે હાલ 202 દર્દીઓ સારવારમાં છે.



16 ઓગસ્ટ, રવિવારના રોજની કોરોનાની વિગતો



  • પોઝીટીવ દર્દી

  1. 62 વર્ષ, મહિલા, પંચવટી સોસાયટી, જીઆઇડીસી પાછળ, શનાળા રોડ, મોરબી

  2. 50 વર્ષ, પુરુષ, 102, હિરલ પોઈન્ટ, રવાપર રોડ, મોરબી

  3. 30 વર્ષ, પુરુષ, રવાપર રેસિડેન્સી, મોરબી

  4. 35 વર્ષ, મહિલા, મોરબી સિટી પોલીસ લાઇન, મોરબી

  5. 70 વર્ષ, મહિલા, રંગપર, મોરબી

  6. 57 વર્ષ, પુરુષ, કડીયાણા, હળવદ

  7. 50 વર્ષ, મહિલા, રાજબાઈ માતાજી મંદિર પાસે, ચરાડવા, હળવદ



  • સાજા થયેલા દર્દી

  1. 60 વર્ષ, મહિલા, માળિયા- વનાળીયા, સો ઓરડી, મોરબી

  2. 54 વર્ષ, પુરુષ, હળવદ

  3. 36 વર્ષ, મહિલા, 102, સીતારામ પેલેસ, કામધેનુ પાર્ટી પ્લોટ પાસે, મોરબી

  4. 48 વર્ષ, પુરુષ, સી-203 સન હાઇટ્સ એપાર્ટમેન્ટ, ન્યુ રૂષભનગર, મોરબી

  5. 57 વર્ષ, પુરુષ, માધવ પાર્ક, રવાપર રોડ, મોરબી

  6. 47 વર્ષ, પુરુષ, વાઘપરા, શેરી નં. 12, મોરબી

  7. 54 વર્ષ, મહિલા, 103- શિવમ પેલેસ, રવાપર રોડ, મોરબી

  8. 38 વર્ષ, પુરુષ, રામજી મંદિર વાળી શેરી, જેતપુર, મોરબી

  9. 55 વર્ષ, પુરુષ, ઋષભનગર-2, મોરબી

  10. 52 વર્ષ, મહિલા, ઋષભનગર-2, મોરબી

  11. 33 વર્ષ, પુરુષ, હર્ષ વાટીકા, નવલખી રોડ, મોરબી

  12. 26 વર્ષ, મહિલા, ઋષભનગર-2, મોરબી

  13. 38 વર્ષ, પુરુષ, ગ્રીન ચોક, મોરબી



  • મૃત્યુ પામેલ દર્દી

45 વર્ષ, પુરુષ, ગણેશનગર, સીએનજી પંપ પાસે, મહેન્દ્રનગર, મોરબી ( પોઝીટીવ જાહેર થયાની તારીખ- 08/08/2020)



- text