વાંકાનેરની ITIમાં પ્રવેશની ઓનલાઇન પ્રક્રિયા શરુ

- text


વાંકાનેર : વાંકાનેરના રાજકોટ રોડ પર તાલુકા સેવા સદન સામે આવેલ ITIમાં કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ઈલેક્ટ્રીશિયન, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, મોટર મિકેનિક વ્હિકલ, ફીટર, વેલ્ડર અને વાયરમેનના વ્યવસાયીલક્ષી કોર્ષમાં પ્રવેશ માટેની ઓનલાઇન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. ભારત સરકારના શ્રમ મંત્રાલય હસ્તક શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગર સંચાલિત આ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં 14 વર્ષથી ઉપરના ધો. 10 પાસ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે. વધુ વિગત માટે 222 827 પર સંપર્ક કરી શકાશે. તેમજ itiadmission.guj.nic.in પરથી પ્રવેશ મેળવી શકાશે.

- text

- text