મોરબીના સખી NX લેડીઝ એન્ડ ચિલ્ડ્રન વેરમાં બાય ટુ ગેટ ટુ ફ્રીની આકર્ષક ઓફર

- text


કુર્તિ, વેસ્ટર્ન વેર, ચોલી, ડ્રેસ, વન પીસ, એથનીક વેર ઉપરાંત ઓલ ટાઈપ ચિલ્ડ્રન વેરની ઢગલાબંધ વેરાયટી ઉપલબ્ધ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના રવાપર મેઈન રોડ ઉપર આવેલા સખી NX લેડીઝ એન્ડ ચિલ્ડ્રન વેરમાં ખાસ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ બે આઈટમ સાથે બે આઈટમ ફ્રીમાં આપવામાં આવી રહી છે. તો મોરબીની ફેશનપ્રિય મહિલાઓ માટે આ ઓફર્સનો લ્હાવો ચૂકવા જેવો નથી.

મોરબીના રવાપર મેઈન રોડ ઉપર ઈંડુસિન્ડ બેન્ક સામે ઓમ શાંતિ કોમ્પલેક્ષમાં આવેલ સખી NX લેડીઝ એન્ડ ચિલ્ડ્રન વેરમાં લેડીઝ અને ચિલ્ડ્રન ક્લોથનો આકર્ષક ખજાનો છે. અહીં વિશાળ વેરાયટીમાં કુર્તિ, વેસ્ટર્ન વેર, ચોલી, ડ્રેસ, વન પીસ, એથનીક વેર ઉપરાંત ઓલ ટાઈપ ચિલ્ડ્રન વેર મળે છે. હાલ ગ્રાહકો માટે અહીં ખાસ ઓફર શરૂ કરવામાં આવી છે.જેમાં ગ્રાહક કોઈ પણ બે વસ્તુ ખરીદશે તો તેને અન્ય વસ્તુ સાથે ફ્રીમાં આપવામાં આવશે.

વધુમાં હાલ કોરોનાની મહામારી વચ્ચે અહીં ફરજિયાત માસ્ક ઉપર જ પ્રવેશ આપવામાં આવે છે. સાથે સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. રાહ જોયા વગર આ ઓફર્સનો લાભ લેવા આજે જ પધારો અને મનભરીને શોપિંગ કરો.. વધુ વિગત માટે મો.નં. 9737200189 અથવા 7874222912 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

અમને ફોલો કરો અને મેળવતા રહો નવા સ્ટોકની જાણકારી

instagram id :

https://instagram.com/shakhinx?igshid=w9jrcchflnsv

https://instagram.com/shakhi_nx?igshid=1v5mez4649lv3

- text

- text