મોરબીમાં બીમારીથી કંટાળી ગળેફાંસો ખાતા યુવકનું મોત

- text


મોરબી : મોરબીના પંચાસર રોડ પર રાજનગર સોસાયટીમાં રહેતા 26 વર્ષીય ધીરેનભાઇ રમેશભાઇ દેસાઇ એ પેટ તથા હદયની બિમારીથી કંટાળી જઇ ગઈકાલે તા. 29ના રોજ પંચારસ રોડ પર ગીતા ઓઇલ મીલ પાછળ મુનનગર-1માં આવેલ પાટીદાર એન્ટર પ્રાઇઝર નામના કાચના કારખાનામા પોતાની જાતે દોરડા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સીટી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text