મોરબી જિલ્લામાં આજે એક પણ શંકાસ્પદ કેસ ન નોંધાયો

- text


7 જેટલા રેપીડ ટેસ્ટ કરાયા, તમામ નેગેટિવ

મોરબી : મોરબી જિલ્લામાં આજે એક પણ શંકાસ્પદ કેસો નોંધાયા ન હોવાથી આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ એકમાત્ર પોઝિટિવ દર્દી પણ સજા થઈ ગયા હોય મોરબી જિલ્લાની સ્થિતિ કાબુમાં હોવાનું જણાય આવે છે. વધુમાં આજે તાવ અને શરદી જેવા લક્ષણો ધરાવતા 7 જેટલા દર્દીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

- text