મોરબી જિલ્લામાં લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતા 89 લોકો સામે ગુન્હો દાખલ

- text


મોરબી એ.ડીવી.માં 13, બી ડીવી.માં 21, તાલુકામાં 1, વાંકાનેર સીટી.માં 5, તાલુકામાં 6, ટંકારામાં 14, હળવદમાં 20 અને માળીયા મી.માં 9 લોકો સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ 

મોરબી : જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ શુક્રવારે કુલ 89 લોકો સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જે મુજબ મોરબી એ.ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તસરમાં 13, બી ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં 21, મોરબી તાલુકામાં 1, વાંકાનેર સીટી પોલીસ સ્ટે.વિસ્તારમાં 5, વાંકાનેર તાલુકામાં 6, ટંકારામાં 14, હળવદમાં 20 અને માળીયા મી. પીલીસ સ્ટે.ની હદમાં 9 સહિત કુલ 89 લોકો સામે આઇપીસી કલમ 188 મુજબ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પૈકી ઘણા દુકાનદારો અને કારણ વગર ઘર બહાર નીકળતા લોકોનો સમાવેશ થાય છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text