જેતપરમાં બાળમજૂરી કરાવનાર બે સામે ગુનો નોંધાયો

- text


મોરબી : ગઈકાલે તા. 14 ફેબ્રુઆરીના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોરબી તાલુકાના જેતપર ગામમાં જોખમી વ્યાવસાયની યાદીમા આવતા ઉદ્યોગમાં ૧૮ વર્ષથી ઓછી વય વાળા તરુણ પાસે કામ કરાવતા નિલેશભાઈ અંનતરાય મેંદપરા (રહે. બ્લોક નં-૯૯, નિત્યાનંદ નગર સોસાયટી, સામા કાંઠે, મોરબી) તથા રેનિશકુમાર ઉર્ફે કાનાભાઇ ડાયાભાઇ (ગરાળા ગામ નાવડા, તા. વંથલી જી. જુનાગઢ) સામે ગુનો નોંધાયો છે. હાલ આ બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- text