મોરબી અપડેટની એપ હવે આઈફોન એપ સ્ટોર્સ ઉપર પણ ઉપ્લબ્ધ

- text


મોરબી : માત્ર મોરબી જિલ્લાના સમાચારો અને જરૂરી વિગતો આપતી પ્રથમ અને સૌથી વધુ વાચકો ધરાવતી મોરબી અપડેટની ન્યુઝ એપ્લિકેશન હાલ 1.25 લાખથી વધુ મોબાઈલ ધારકો વાપરી રહ્યા છે. ત્યારે હવે લાખો મોરબીવાસીઓને પળે પળની હલચલ આપતી મોરબી અપડેટ એપ્લિકેશન હવે આઈફોન મોબાઈલ યુઝર્સ માટે તેમના એપ સ્ટોર ઉપર આવી ગઈ છે.

મોરબી જિલ્લાના નાનાથી લઈને મોટા તમામ સમાચારો મોરબી અપડેટ થકી લોકોને આંગળીના ટેરવે મળી રહ્યા છે. હાલ 1.25 લાખ એન્ડ્રોઇડ યુઝર્સ મોરબી અપડેટની એપ્લિકેશનનો વપરાશ કરી રહ્યા છે. ત્યારે લોક લાગણીને ધ્યાનમાં રાખીને આઈફોન એપ સ્ટોર્સમાં પણ મોરબી અપડેટની એપ્લીકેશન ઉપ્લબ્ધ કરવામાં આવી છે. આઈફોન મોબાઈલ યૂઝર્સ એપ સ્ટોરમાં જઈ morbi update સર્ચ કરી એપ ડાઉનલોડ કરી મોરબી અપડેટની ન્યુઝ એપ્લિકેશનથી દરરોજ તાજેતાજા સમાચારો મેળવી શકે છે.

- text

આઈફોન યૂઝર્સ Morbi Updateની એપ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://apps.apple.com/us/app/morbi-update/id1493906707#?platform=iphone

- text