બીલીયામાં 4 જાન્યુ.એ રામામંડળનું આયોજન

- text


મોરબી : બીલીયામાં તા. 4 જાન્યુઆરી, 2020ના રોજ નિતીનભાઇ ભાણજીભાઈ કાવર દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જેમાં બંગાવડીના પ્રખ્યાત રામામંડળના કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરી રામામંડળ રમવામાં આવશે. આ આયોજન નિતીનભાઇના નિવાસસ્થાને બીલીયા મુકામે રાત્રે 9-30 કલાકે કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા માટે આયોજકે ગ્રામજનોને આમંત્રણ આપેલ છે.

- text