મોરબીવાસીઓને જબરો જલસો પડશે : બિગ બાઈટમાં 7 જાન્યુ. સુધી ક્રિસમસની આકર્ષક ઓફર્સ

- text


  • સેન્ડવીચ મિલ રૂ. 260ની બદલે માત્ર રૂ. 199માં
  • ચાઈનિઝ મિલ રૂ. 305ની બદલે માત્ર રૂ. 199માં
  • 1000થી વધુના બિલ ઉપર રૂ. 150નું થિક સેક બિલકુલ ફ્રી

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબી શહેરમાં ટેસ્ટી ફૂડ માટે પ્રખ્યાત એવા બિગ બાઈટ દ્વારા ખાસ ક્રિસમસ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં સેન્ડવીચ મિલ અને ચાઈનીઝ મિલના પેકેજમાં ધરખમ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 1 હજારના બિલ ઉપર થિકસેક તદ્દન મફત આપવામાં આવી રહ્યું છે. આ ઓફર્સ 7 જાન્યુઆરી સુધી જ મર્યાદિત હોય તો તેનો લાભ લેવાનું ચૂકશો નહિ.

મોરબીમાં લીલાપર કેનાલ રોડ ઉપર યુનિક સ્કવેર પાસે પ્લેટિનમ હાઇટ્સની સામે રામકો બંગલોની બાજુમાં આવેલ બિગ બાઈટ તેના ટેસ્ટી ફૂડ માટે જાણીતું છે. અહીં પીઝા, પાસ્તા, સેન્ડવીચ, ચાઈનીઝ, સૂપ અને સિઝલર સહિતના અનેકવિધ ફૂડ વિવિધ વેરાયટીમાં મળે છે. આ ઉપરાંત અહીંથી ફ્રી હોમ ડિલિવરીની સર્વિસ પણ પુરી પાડવામાં આવે છે. બિગ બાઈટ સવારે 11થી રાત્રે 12 સુધી કાર્યરત રહે છે. વધુમાં આવતીકાલથી ક્રિસમસનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. મોરબીવાસીઓ દરેક તહેવારને પોતાના માનીને તેની મન ભરીને ઉજવણી કરવા માટે જાણીતા છે. ત્યારે આ ક્રિસમસ નિમિત્તે બિગ બાઈટમાં આજથી સ્પેશિયલ ક્રિસમસ ઓફર્સ શરૂ કરવામાં આવી છે.

- text

આ ઓફર્સમાં સેન્ડવીચ મિલ જેમાં પોટેટો વેજીસ + મેક્સિકન / ચીપોટલ/ પાસ્તા ફિસ્ટ/ પનીર કેપ્સિકમ સેન્ડવીચ + કોલ્ડડ્રિન્કસ આ ત્રણ આઈટમ 260ને બદલે માત્ર રૂ. 199માં મળશે. જ્યારે ચાઈનીઝ મિલમાં ટોમેટો સૂપ/ મનચાઉ સૂપ + ચાઈનીઝ ભેળ/ ફ્રાઇડ રાઈસ/ હકકા નુડલ્સ + કોલ્ડડ્રિન્કસ આ ત્રણ આઇટમો રૂ. 305ને બદલે ફક્ત રૂ. 199માં મળશે. આ ઉપરાંત 1000ના બિલમાં રૂ. 150ની કિંમતનું થિક સેક બિલકુલ ફ્રી આપવામાં આવશે. તો આ ઓફર્સનો લાભ અચૂકપણે લેવા જેવો છે. ફ્રી હોમ ડિલિવરી અથવા વધુ વિગત માટે મો.નં. 7623044446 અથવા 7623044445 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text