વાંકાનેરના મેસરિયા ગામે જુગાર રમતા 3 મહિલા સહિત 6 પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે હનુમાનજી મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ભરતભાઇ મગનભાઈ ગોંડલીયા, હરેશભાઈ અમૃતલાલ સાંગાણી, કલ્પેશભાઈ અનોપભાઈ ગોસ્વામી, નંદાબેન સુધારકુમાર ગાવડે, મીનાક્ષીબેન સુરેશભાઈ ગોધાણી અને કુંદનબેન હરેશભાઈ સાંગાણીને તાલુકા પોલીસની ટીમે પકડી પાડી રૂ. 11970ની રોકડ મળી કુલ રૂ. 26970નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text