પંચમહાલના પીએસઆઇ રાજેન્દ્રભાઇ ટાપરિયાની મોરબી જિલ્લામાં બદલી

- text


રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા તાજેતરમાં અમદાવાદ અને પંચમહાલમાં ફરજ બજાવતા બે પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં એક પીએસઆઈની મોરબી બદલી થઇ છે.મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાંથી જાણવા મળ્યું છે કે,પંચમહાલના પીએસઆઇ રાજેન્દ્રભાઇ ટાપરિયાની મોરબી જિલ્લામાં બદલી કરવામાં આવી છે અને મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા આ બદલી પામેલા અધિકારીની ઓર્ડર મુજબ મોરબી જિલ્લામાં નિમણૂક કરશે તેવું જાણવા મળ્યું છે.

- text