મોરબીના યુવા ક્રિકેટરની Young Star Cricket Leagueમાં પસંદગી

- text


મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના ધુરંધર ક્રિકેટ પ્લેયર સાવન દિનેશભાઈ સખનપરા સ્ટેટ ક્રિકેટ ટીમ YSCL (Young star cricket leagueYoung Star Cricket League) ગુજરાત તરફથી પસંદગી પામેલ છે. પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારવા બદલ સમાજના લોકો શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

- text