મોરબીમાં જાડેજા પરિવારે જોડિયા દીકરીના જન્મના કર્યા વધામણા

- text


મોરબી : મોરબીના વિક્રમસિંહ જાડેજાના ઘરે એક સાથે બે-બે લક્ષ્મીરૂપી દીકરીઓ અવતરતા જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. જાડેજા પરિવાર દ્વારા હરખભેર બન્ને દીકરીઓના વધામણા કરવામાં આવ્યા હતા અને બન્ને દિકરીઓનું ઘરે ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text