દેશભરમાં 200થી પણ વધુ આઉટલેટ ધરાવતું ‘યુનાઇટેડ 18’ મેન્સવેર હવે મોરબીમાં

- text


મેન્યુફેક્ચરિંગ ટુ રિટેઇલ સર્વિસ : વ્યાજબી ભાવે સ્ટાઈલિશ કલોથ મળશે : દિવાળીની ખાસ ઓફર, રૂ. 1999ની ખરીદી ઉપર એક ડિયો ફ્રી

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : દેશભરમાં 200થી પણ વધુ આઉટલેટ ધરાવતું ‘યુનાઇટેડ 18’ મેન્સવેર હવે મોરબીમાં પણ શરૂ થયું છે. જ્યા ગ્રાહકોને મેન્યુફેક્ચરિંગ ટુ રિટેઇલ સર્વિસ મળશે. જેથી વ્યાજબી ભાવે સ્ટાઈલિશ કલોથ ગ્રાહકોને આ એકમાત્ર સ્થળેથી મળી શકશે. તો આ દિવાળીએ કલોથનું શોપિંગ યુનાઇટેડ 18માંથી અવશ્ય કરો. મોરબીના કાલિકા પ્લોટ, ડાયમંડ બ્યુટી પાર્લરની નજીક, રવાપર રોડ ખાતે યુનાઇટેડ 18 મેન્સવેરનો શુભારંભ થયો છે. યુનાઇટેડ 18 સમગ્ર દેશમાં 200થી વધુ આઉટલેટ ધરાવે છે. કમ્ફર્ટ, સ્ટાઇલ અને ગુણવત્તાના લીધે આજે યુનાટેડ 18 ગ્રાહકોની પહેલી પસંદ બન્યું છે. અહીં ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગથી જ રિટેઇલ સર્વિસ હોવાથી ગ્રાહકોને ખૂબ ફાયદો થાય છે.અહીં શર્ટ રૂ. 299થી લઈને 699, પેન્ટ રૂ.599થી લઈને રૂ.999, ટી શર્ટ રૂ.199થી લઈને રૂ.649, ફોર્મલ પેન્ટ રૂ.529થી લઈને 699 અને કોટન પેન્ટ રૂ. 499થી લઈને રૂ. 899ની રેન્જમાં છે. વધુમાં દિવાળી નિમિત્તે ખાસ ઓફર્સ પણ છે. જેમાં રૂ. 1999ની ખરીદી ઉપર ગ્રાહકોને એક ડિયો પણ આપવામા આવે છે. તો આજે જ પધારો અને દિવાળીનું શોપિંગ કરો. વધુ વિગત માટે બળદેવભાઈ ગામી મો.નં. 99250 53435 અને કલ્પેશભાઈ પટેલ મો.નં. 9512980533 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text

https://m.facebook.com/story.php?story_fbid=399342024291682&id=335464387346113

- text