સોમવાર : સવારના 8 થી 10 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબીમાં રવિવારની રાત્રીના 8 થી સોમવારના સવારના 8 વાગ્યા સુધીમાં માળીયામાં વધુ 3 ઇંચ, મોરબીમાં વધુ 2 અને હળવદમાં 1.5 તેમજ વાંકાનેરમાં વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

જ્યારે સોમવારે સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં મોરબીમાં વધુ 8mm, વાંકાનેરમાં 15mm અને હકવદમાં 6mm, ટંકારામાં 25mm એટલે કે એક ઇંચ અને માળિયામાં 2 mm વરસાદ નોંધાયો છે.

જયારે મોરબી અને માળીયાના ગ્રામ્ય વિસ્તારોમા ભારે વરસાદના કારણે અનેક ગામોમાં અને ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જેમાં પીપળીયા ગામમાં પાણી ભરાયાની તંત્રને ફરિયાદ મળી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text