લૂંટાવદર ગામમાં ભારે વરસાદને પગલે 25 વર્ષ જૂનું પીપળનું વૃક્ષ ધરાશાયી

- text


મોરબી : મોરબી પંથકમાં મેઘરાજા ભારે કહેર વરસાવી રહ્યા છે.વરસાદને કારણે લોકોને નાની મોટી આફતોનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં મોરબી તાલુકાના લૂંટાવદર ગામે વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાતા ગામમાં આવેલ 25 વર્ષ જૂનું પીપળનું વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયું હતું. જોકે આ ઘટના કોઈને હાનિ પહોંચી નથી. જોકે વરસાદથી ગામના ખેડૂતો મોટી આફત આવે તેમ છે. સતત વરસાદને પગલે ગામમાં લીલા દુકાળના ઓછાયા ડોકાય રહ્યા છે. ખેડૂતોએ વરસાદથી મગફળી અને કપાસના પાકને નુકશાની થયાની રાવ કરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text