મોરબી પેાસ્ટ ઓફિસમાં IPPB યોજનાના લોન્ચની પહેલી વર્ષગાંઠની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીમાં મેઇન પોસ્ટ ઓફીસ IPPB ઇન્ડિયા પાેસ્ટ પેમેન્ટ બેન્ક યોજનાના લોન્ચને એક વર્ષ પુરૂ તેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, AEPS – Aadhar Enable Payment System આ યોજના લોન્ચ કરવામાં આવી. જેમાં ગ્રાહકનું કોઈપણ બેંકમાં એકાઉન્ટ હોય તે વ્યક્તિ પોસ્ટ ઓફીસમાંથી પોતાના એકાઉન્ટમાંથી ઉપાડ અને જમા કરવી શકશે. તેમજ પેમેન્ટ પણ કરી શકશે.

- text

આ પ્રસંગે રાજકોટના સિનિ. સુપ્રિ. પેાસ્ટ. એન. બી. કુડારા અને વાય. કે. જેાષી. સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે IPPB યોજના અંતર્ગત એક વર્ષમાં 6300થી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે.

- text