વાંકાનેર : નવા ગારીયા પ્રા. શાળા દ્વારા મચ્છુ નદીના કિનારે વૃક્ષારોપણ કરાયું

- text


વાંકાનેર : વાંકાનેરના નવા ગારીયા પ્રાથમિક શાળા દ્વારા ગ્રીન આર્મી મોરબીના સહયોગથી શાળા અને મંદિર પરિસર તેમજ મચ્છુ નદીના કિનારે (ગારીયા) ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં આ તમામ દ્વારા કુલ 150 વૃક્ષોના રોપઓનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષ ઉછેરની કાળજી લેવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

- text