ટંકારા સિવિલ કોર્ટમાં મા અમૃતમ કાર્ડ માટે કેમ્પ યોજાયો

- text


ટંકારા : ટંકારામાં ગઈકાલ તારીખ 26ને શુક્રવારે સિવિલ કોર્ટ ખાતે માં અમૃતમ કાર્ડ માટે કેમ્પ યોજાયો હતો. તેમાં અરજદારોને સરળતાથી યોજનાઓનો લાભ મળે અને કાર્ડ કઢાવી શકે તે માટે વ્યવસ્થા કરાઈ હતી.

- text

ટંકારા સિવિલ કોર્ટમાં ગઈકાલે મા અમૃતમ કાર્ડ કઢાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમૃતમ કાર્ડ કામગીરી માટે સિવિલ કોર્ટના સ્ટાફના મહેતાભાઇ, ગોહીલભાઇ તથા જાનીભાઇ, વકીલ મંડળના અમીતભાઇ જાની, પરેશભાઈ ઉજરીયા, મુકેશભાઇ બારૈયા, પિયુષ ભટાસણા, સંજય ભાગિયા, અલ્પેશભાઈ દલસાણિયા, અમિત ભોરણીયા, ટંકારા તાલુકા પંચાયત કારોબારી અઘ્યક્ષ ભુપતભાઇ ગોઘાણી, રસીકભાઇ દુબરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિજય ભાઇ ભરવાડ દ્વારા મા અમૃતમ કાર્ડની કામગીરી કરવામાં આવી હતી અને લોકોને માહિતી આપવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text