મોરબીના શનાળા રોડ પરથી બાઇકની ચોરી

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર થી એક બાઇક ચોરાયેલ છે. આ બાઈકના નંબર GJ 03FL 3345 છે.જો કોઈને આ બાઇક અંગે જાણ થાય તો સાગરભાઈ રાજા મો.નં. 9016116915 અથવા મનીષભાઈ રાચ્છ મો.નં. 98245 87875 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text

 

- text